લિવ ઈનમાં રહેતા હતાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ? 

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલ પોતાની પર્લનલ લાઈફને લઈને ચર્ચામાં છે. 

સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચા આગની જેમ ફેલાઈ રહી છે. 

સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. 

આ કપલનાં લગ્નની તારીખ 23 જૂન જણાવવામાં આવી રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

આ ખબરોની વચ્ચે કપલને લઈને એક નવો ખુલાસો થયો છે. 

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ કપલ એક વર્ષથી સાથે રહેતા હતાં.

હિન્દુસ્તાન ટાઇમ્સના સૂત્ર અનુસાર સોનાક્ષી અને ઝહીર થોડા સમયે પહેલાંથી જ સાથે રહાવા લાગ્યાં છે. 

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની પહેલી મુલાકાત સલમાન ખાન એક પાર્ટીમાં થઈ હતી.

બંને પહેલાં સારા મિત્ર બન્યાં અને બાદમાં આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. 

જોકે, લિવ ઈન રિલેશનને લઈને પણ એક્ટર્સ દ્વારા કોઈ રિએક્શન નથી આવ્યું. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા