ઈસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન 

ઈસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન 

દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે.

ખાવાપીવાની ટેવ અને જીવનશૈલી દ્વારા જ તેને નિયંત્રિત કરી શકાય છે.

આ સ્થિતિમાં ઈસબગુલ તમારી મદદ કરી શકે છે. ઈસબગુલ સુગર મેટાબોલિઝમને વેગ આપે છે

આ તમારા શરીરને ખાંડના પાચનમાં વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે.

જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે ખોરાકમાંથી મુક્ત થતું સુગર તમારા લોહીમાં ન ભળી ને સ્ટૂલ સાથે બહાર થઇ જાય.

કબજિયાતની સમસ્યાનો શ્રેષ્ઠ ઈલાજ ઈસબગુલ છે. તેમાં અદ્રાવ્ય ફાયબર જોવા મળે છે

તેના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ઈસબગુલ નાંખીને રાત્રે સૂતા પહેલા પીવો.

ઈસબગુલમાં સુગરને સુખવીને તેને મળ વડે બહાર કાઢવાની શક્તિ છે. તેમાં જિલેટીન મળી આવે છે.

ઈસબગુલનો ઉપયોગ ડાયાબિટીસમાં ઘણી રીતે કરી શકાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેના માટે 1-2 ચમચી ઈસબગુલની ભૂકી લો અને તેને પાણીમાં પલાળી દો. પછી તેને 1 કલાક માટે આમ જ રહેવા દો અને પછી પીવું જોઇએ.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે તમે દરરોજ ઈસબગુલનું સેવન કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.