ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરનાં ભૂંડા દિવસો
આટલી સુવિધાઓ નહીં મળે
ઈશાન કિશન અને
શ્રેયસ અય્યર માટે આજકાલ અચ્છે દિન નથી
BCCIએ આ બંનેને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની બહારનો રસ્તો બતાવી દીધો છે
કરાર દ્વારા
ઐયર વાર્ષિક
3 કરોડ મળતા હતા
બીજી બાજુ ઈશાન
કિશનને એક કરોડ રૂપિયાની રકમ મળતી હતી
હવે બંનેને
કરારમાંથી
બહાર કરવામાં આવતા આ પૈસા નહીં મળે
હવે તેઓને BCCI દ્વારા અપાતું
વીમા કવચ પણ નહીં મળે
હવે બી.સી.સી.આઈ
તેમના કોઈ ઈલાજ પણ કરાવશે નહીં
હવે ઈશાન-અય્યરને પહેલા જેવી NCA સુવિધાઓ પણ નહીં મળે.
હવે તેમને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન પર આધાર રાખવો પડશે
બીસીસીઆઈનો આ નિર્ણય
આ બંનેની બ્રાન્ડ વેલ્યુ પર પણ નોંધપાત્ર અસર કરશે.