ઈસ્લામનું એ યુદ્ધ જેમાં બ્રાહ્મણોએ આપી કુર્બાની

હુસૈની બ્રાહ્મણ અને શિયા મુસ્લિમોનો સંબંઘ ખૂબ જ જૂનો છે 

1400 વર્ષ પહેલા ઈરાકની જમીન પર એક એવું યુદ્ધ થયુ હતું

જે 'કર્બલા કી જંગ' થી પ્રસિદ્ધ થયુ હતું

યઝીદના પથ્થર દિલ ફરમાનોની સામે ઈમામ હુસૈનની સાથે તેના કાફિલાના ઘણાં લોકોએ યુદ્ધ કર્યુ હતું

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ફક્ત મુસ્લિમ જ નહીં, પરંતુ હિન્દુ બ્રાહ્મણ પણ તેમાં સામેલ હતાં

તેમને હુસૈની બ્રાહ્મણથી ઓળખવામાં આવતા હતાં

હુસૈની બ્રાહ્મણ મોહયાલ સમુદાયના લોકો હિન્દુ અને મુસ્લિમ બંનેમાં હોય છે

ઘણી કહાનીઓ પ્રચલિત છે કે, કેવી રીતે હિન્દુ દત્ત જવાનોએ ઈમામ હુસૈનની રક્ષા માટે પોતાનો જીવ આપી દીધો હતો

હાલના સમયમાં હુસૈની બ્રાહ્મણ અરબ, કાશ્મીર, સિંધ, પાકિસ્તાન, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ભારતના અન્ય ભાગોમાં રહે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.