લગ્નમાં હથિયાર લઈને પહોંચી દુલ્હન!

ઇઝરાયેલી દુલ્હને તેના પતિને બંદૂક પકડાવી દીધી હતી. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

27 વર્ષની ઓરિન જૂલીએ જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા.

હથિયારોની શોખીન જૂલી વેડિંગ ડ્રેસ સાથે બંદૂક લઈને પહોંચી હતી. 

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!

ખુદ ગુલાબી રંગની બંદૂક લઈને તેણે પોતાના પતિને કાળા રંગની બંદૂક પકડાવી હતી.

સેનામાં પોતાની સેવા આપ સેવા આપી ચુકેલી જૂલીને હથિયાર સાથે પ્રેમ છે.

તેણી સોશિયલ મીડિયા પર બંદૂક સાથેના વીડિયો અને તસવીરો પણ પોસ્ટ કરે છે.

સૈનિકના ડ્રેસમાં હિંમતભેર બંદૂક ચલાવતા તેના વીડિયો ખૂબ જ વાયરલ થાય છે.

તેના ફેન્સે તેને 'બંદૂકોની રાણી'નું ટેગ આપ્યું છે. 

હાલમાં તે શૂટિંગ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!