ઇઝરાયલ પર હુમલો કરનાર 'હમાસ' શું છે? કેવી રીતે મળી આટલી 'શક્તિ'?

ફિલિસ્તીન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

હમાસે 7 ઓક્ટોબરની સવારે ઈઝરાયેલ તરફ લગભગ 5,000 રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.

આતંકવાદી સંગઠન હમાસનો ચીફ મોહમ્મદ દૈફ છે અને આ પેલેસ્ટાઈનનું ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે.

શેખ અહેમદ યાસીને 1987ના જન આંદોલન દરમિયાન આ સંગઠનનો પાયો નાખ્યો હતો.

MORE  NEWS...

હમાસના હવસખોરો ઈઝરાયલમાં ભાન ભૂલ્યા

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઇઝરાયેલ માટે કહ્યું હતું આવું...

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ફસાયેલી બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી

હમાસ ઈઝરાયેલને એક દેશ તરીકે ઓળખતું નથી અને તે સમગ્ર વિસ્તારમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માંગે છે.

કેટલાક અહેવાલોમાં હમાસના સૈનિકોની સંખ્યા 50 હજારથી વધુ હોવાનું કહેવાય છે.

હમાસ રોકેટથી લઈને મોર્ટાર અને ડ્રોન હુમલા સુધીની ક્ષમતાઓથી સજ્જ છે.

હમાસના પસંદગીના સંગઠનો પણ કોર્નેટ ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

ઈઝરાયેલ સતત દાવો કરી રહ્યું છે કે, હમાસને ઈરાન પાસેથી હથિયાર બનાવવાની ટેક્નોલોજી મળી છે.

MORE  NEWS...

વર્ષોથી ઈઝરાયેલમાં રહેતા અને નોકરી કરતા ગુજરાતી મહિલાની સ્થિતિ 

થરથર કંપાવે તેવી સ્થિતિ ઇઝરાયેલમાં રહેતી ગુજરાતી મહિલાએ વર્ણવી

ભારતીય વિદ્યાર્થીઓએ ઈઝરાયેલની સ્થિતિનો ચિતાર આપ્યો અને કેવો માહોલ છે તે જણાવ્યું

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો