હમાસે હુમલામાં કેટલી વાર  સળગાવ્યું ઈઝરાયેલ?

શનિવારે ગાઝાથી ઈઝરાયેલ પર હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા અને હમાસના આતંકવાદીઓ દેશમાં ઘૂસી ગયા હતા.

હમાસે શનિવારે સવારે સાડા છ વાગ્યે ગાઝાથી ઈઝરાયેલ પર રોકેટનો વરસાદ શરૂ કર્યો હતો.

હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે, તેણે 5000 થી વધુ રોકેટ છોડ્યા છે.

પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટ્ટોમન સામ્રાજ્યની હાર બાદ બ્રિટને પેલેસ્ટાઈન પર નિયંત્રણ મેળવ્યું હતું.

MORE  NEWS...

વર્ષોથી ઈઝરાયેલમાં રહેતા અને નોકરી કરતા ગુજરાતી મહિલાની સ્થિતિ 

થરથર કંપાવે તેવી સ્થિતિ ઇઝરાયેલમાં રહેતી ગુજરાતી મહિલાએ વર્ણવી

ભારતીય વિદ્યાર્થીઓએ ઈઝરાયેલની સ્થિતિનો ચિતાર આપ્યો અને કેવો માહોલ છે તે જણાવ્યું

લઘુમતી યહૂદી અને બહુમતી આરબ આ વિસ્તારમાં રહેતા હતા.

આંતરરાષ્ટ્રીય સમુદાયે બ્રિટનને પેલેસ્ટાઇનમાં એક યહૂદી સ્થળ બનાવવાનું કામ સોંપ્યું હતું, જેના કારણે બે જૂથો વચ્ચે તણાવ વધ્યો હતો.

વર્ષ 1948 માં, યહૂદી નેતાઓએ ઇઝરાયેલની સ્થાપનાની જાહેરાત કરી હતી.

ઘણા ફિલિસ્તાનીઓએ આનો વિરોધ કર્યો અને પછી યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

1993 માં પ્રથમ આત્મઘાતી હુમલાથી 2005 સુધી, હમાસે ઇઝરાયેલના પ્રદેશોમાં અનેક આત્મઘાતી હુમલાઓ કર્યા છે.

MORE  NEWS...

હમાસના હવસખોરો ઈઝરાયલમાં ભાન ભૂલ્યા

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઇઝરાયેલ માટે કહ્યું હતું આવું...

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ફસાયેલી બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો