બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ જાહેર કરી

IT કંપની ન્યૂજેન સોફ્ટવેરે રોકાણકારોને મોટી ભેટ આપી છે. કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 

કંપની તેના યોગ્ય રોકાણકારોને 1 શેર પર 1 બોનસ આપવા જઈ રહી છે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

કંપનીએ બોનસ ઈશ્યૂ માટે 12 જાન્યુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

કંપની તેના ઈતિહાસમાં પહેલવાર બોનસ શેર વહેંચી રહી છે. 

શુક્રવારે ન્યૂજેન સોફ્ટવેરના શેર 1280 રૂપિયાના સ્તર પર પહોંચીને બંધ થયા હતા. 

ગત 6 મહિનામાં કંપનીના શેરમાં 100 ટકાથી વધારેની તેજી નોંધાઈ છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.