કયા સુપરસ્ટારના બોડિગાર્ડને મળે છે સૌથી વધુ રૂપિયા?

સલમાન ખાનનો બોડિગાર્ડ શેરા છે.

શેરા સલમાનના પડઝાયાની જેમ સાથે રહે છે. 

દરેક જગ્યા પર શેરા સલમાનની સુરક્ષા માટે સાથે જ રહે છે.

શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયાનું પેકેજ મળે છે.

શાહરુખનો બોડિગાર્ડ બોલિવૂડમાં સૌથી મોંઘો મનાય છે.

શાહરુખ તેના બોડિગાર્ડને વાર્ષિક ₹2.7 કરોડ મળે છે.

આમિર ખાનના બોડિગાર્ડનું વાર્ષિક પેકેજ પણ કરોડોમાં છે.

આમિર ખાનના બોડિગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે.

એક્ટરના બોડિગાર્ડને વાર્ષિક 2 કરોડ રૂપિયાનું પેકેજ મળે છે