ચાંદની ચોક- દિલ્હીની બજારોની વાત કરીએ ત્યારે ચાંદની ચોકનું નામ પહેલા આવે છે. અહીં તમે લગ્નના લહેંગા, શેરવાની, સૂટ, આર્ટિફિશિયલ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ સામાન, ગરમ કપડાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.
સરોજિની માર્કેટ- સરોજિની માર્કેટ પણ દિલ્હીની ખૂબ જ ફેમસ બજાર છે. અહીં તમામ પ્રકારના કપડા મહિલાઓ અને પુરુષો માટે ખરીદી શકાય છે. શિયાળા માટે સારું કલેક્શન મળી રહે છે.
લાજપત નગર- દિલ્હીનું લાજપત નગર એટલું ફેમસ છે કે અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. તેની પાસે હજરત નિઝામુદ્દીનની દરગાહ પણ છે.
કરોલ બાગ- કરોલ બાગ કપડાં અને જૂતાની ખરીદી માટે પણ જાણીતું અને જૂનું બજાર છે. તેની અંદર જ પ્રખ્યાત ગફ્ફાર માર્કેટ પણ છે. અહીં ગરમ કપડાં, જૂતા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળે છે.
કરોલ બાગ- અહીં સાંજે ફૂટપાથ પર સેલ પણ થાય છે, જ્યાંથી 20-20 રૂપિયામાં કેપ્સ અને મફલર મળે છે.
MORE
NEWS...
4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર
નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી
ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.