જેકલીન ફર્નાન્ડિસે ઈન્ટરનેટ પર લગાવી આગ, બીચ પર ડીપ નેક ડ્રેસમાં હોટનેસની હદ કરી પાર

વ્હાઈટ ડીપ નેક ડ્રેસમાં બીચ પર જેકલીન ફર્નાન્ડીઝનો દેખાયો બૉલ્ડ લુક

બોલિવૂડ બ્યૂટી જેકલીન ફર્નાન્ડિસ આ દિવસોમાં કામમાંથી બ્રેક લઈને હોલિડે એન્જોય કરી રહી છે. 

મેકઅપની વાત કરીએ તો, તેણે સટલ અને નેચરલ લુક રાખ્યો છે, જે તેના લુકને ફ્રેશ અને ગ્લોઈંગ બનાવે છે. 

આ વર્ષે રિલીઝ થયેલી 'બડે મિયાં છોટે મિયાં' ખરાબ રીતે ફ્લૉપ સાબિત થઈ હતી.

MORE  NEWS...

બોલિવૂડની એ એક્ટ્રેસ, જેણે મેકર્સના 300 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

જેક્લીને બીચ પર રેતી પર બેસીને સન બાથ લેતી વખતે ઘણા કિલર પોઝ આપ્યા છે. 

જેક્લીને બીચ પર રેતી પર બેસીને સન બાથ લેતી વખતે ઘણા કિલર પોઝ આપ્યા છે. 

આ તસવીરો સાથે એક્ટ્રેસે બીચ પર કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યા છે. જેમાં તેણે સુંદર સફેદ મીની ડ્રેસ પહેર્યો છે.

આ ડ્રેસ ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ છે, જે બીચ માટે પરફેક્ટ છે. હાલમાં તેના ફોટોઝે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.