મોર્નિંગ વોકથી લઈને ઈવનિંગ વોક સુધી અને લોકો જીમમાં કલાકો પરસેવો પાડે છે.
તેમ છતાં લોકોને જોઈએ તેવું પરિણામ મળતું નથી.
આવી સ્થિતિમાં તમે સ્ટ્રીક ડાયટ ફોલો કર્યા વિના પણ વજન ઘટાડી શકો છો.
વજન ઉતારવા માટે તમારે આ એક પીણાનું સેવન કરવું પડશે.
આ પીણું લદ્દાખની ખાસ જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે.
આના ઉપયોગથી હજારો મહિલાઓએ 3 મહિનામાં 10 કિલો સુધીનું વજન ઘટાડ્યું હોવાનું કહેવાય છે.
જ્યુસ સાથે તમારે બે-ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે.
કહેવાય છે કે, આ રસ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને તેની કોઈ આડઅસર નથી.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)