નોકરી કરતા આ એક ભેંસ પાળી લો, મહિને થશે આટલી આવક

ભાવનગરમાં શિહોરના તરક પાલડી ગામમાં રહેતા હરપાલસિંહ ગોહિલ પાસે લાખો રૂપિયાના કિંમતની ભેંસ રાખીને સારી કમાણી કરી રહ્યા છે. 

હરપાલસિંહ ગોહિલે નોકરી કરવાના બદલે પશુપાલનનો વ્યવસાય શરૂ કરવાનું કર્યું હતું.

આજે તેઓ લાખો રૂપિયાનું દૂધ અને ઘીનું વેચાણ કરે છે.

પશુપાલક હરપાલસિંહ ગોહિલ પાસે 3.50 લાખની એક ભેંસ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ભેંસ જાફરાબાદી ઓલાદની તેની કિંમત લાખોમાં ગણવામાં આવે છે. 

આ ભેંસ રોજનું 21 લિટર દૂધ આપે છે. 

પશુપાલકને એક લિટર દૂધનો ભાવ 80 રૂપિયા સુધીનો મળે છે.

જેથી રોજનું તેઓ 1,700 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન મેળવે છે.

મહિને આ ભેસ 52,000થી 53,000 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન આપે છે.

પશુપાલનના આ વ્યવસાયમાં 60 ટકા સુધીનો નફો થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા