'અજબ પ્રેમની ગજબ કહાણી'
20નો ભત્રીજો અને 40ની કાકી
બિહારના જમુઈમાંથી અદભુત પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ન તો ઉંમરની કોઈ મર્યાદા છે કે, ન તો કોઈ સંબંધોનું બંધન
બિહારના જમુઈ જિલ્લાના લખાપુર ગામનો કિસ્સો છે.
અહીં
એક
40 વર્ષની કાકીનું તેના જ 20 વર્ષના ભત્રીજા સાથે અફેર હતું.
જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ તો તેણે ગ્રામજનોની સામે બંનેના લગ્ન કરાવી દીધા હતા.
આ પછી કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
હવે જમુઈના લાખાપુરની આ લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ વાત બહાર આવતા જિલ્લામાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે, તેની માહિતી પોલીસને પણ આપવામાં આવી છે.
મામલો સામે આવ્યા બાદ લાખાપુર ગામમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...