ડાયાબિટીસના પેશન્ટ માટે સંજીવની છે આ સસ્તું ફળ!

જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. 

તેનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક હોય છે. 

ચાલો તમને તેના ફાયદા જણાવીએ.

જાંબુ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. 

MORE  NEWS...

લોખંડની કડાઇમાં આ ફૂલથી બનાવો નેચરલ હેર ડાય, સફેદ વાળ થઇ જશે કાળા ભમ્મર

ફર્નિચર અને દીવાલોને ધૂળમાં ફેરવી દેશે ઉધઈ, આ વસ્તુ છાંટી દો, થઇ જશે સફાયો

હોમમેડ નાઇટ ક્રીમ એક રાતમાં બતાવશે અસર, ગાયબ કરી દેશે ચહેરાની કરચલીઓ

તે બોડીમાં ઇંસુલિનને બેલેન્સ કરે છે. 

તેનાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા ઓછી થાય છે. 

તેના માટે જાંબુના ઠળિયાને તડકામાં સૂકવી લો.

પછી તેને પીસીને તેનો પાવડર બનાવી લો.

રોજ સવાર-સાંજ તેનું સેવન કરો. તેનાથી ઘણો આરામ મળશે. 

MORE  NEWS...

વધવા લાગી છે ફાંદ? રોજ પીવો આ કાળા બીજનું પાણી, શેપમાં આવશે બૉડી

ઘરે માર્કેટ જેવું ઘટ્ટ અને મલાઇદાર દહીં જામશે, મેળવણ નાંખતી વખતે આટલું કરો

બાજરીના ઢેબરા બનાવો ત્યારે છેલ્લે આ વસ્તુ એડ કરી દેજો, સુપર ટેસ્ટી બનશે

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.