બોલ્ડ જાનવીને જોઈને પપ્પાનું આવું હતું રિએક્શન
જાનવી કપૂર પોતાના લૂક્સને લઈને સોશિયલ મીડિયાનો પારો ચઢાવી દે છે.
અનંત-રાધિકાના લગ્નમાં જાનવીએ દેશી અંદાજમાં ગ્લેમરસનો તડકો લગાવ્યો હતો.
જાનવીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ અવતારની તસવીરો શેર કરી છે.
ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'એક દિવસ સોનું, એક દિવસ ચાંદી..'
આ તસવીરો પર સૌથી પહેલા કમેન્ટ ભાઈ અર્જુન કપૂરની આવી હતી.
તેણે પોસ્ટ પર હાર્ટ, ફાયર અને આશીર્વાદ આપતા ઈમોજી શેર કરીને દિલની વાત કહી હતી.
દીકરીની તસવીરો જોઈને પિતા બોની કપૂર પણ કમેન્ટ કર્યા વગર રહી શક્યા નહોતા.
બોની કપૂરે લખ્યું હતું, 'હીરા, ચાંદી, સોનું બધું તારી સામે ફિક્કું છે બેટા..'
બોલ્ડ એક્ટ્રેસ જાનવી કપૂરની થ્રિલર ફિલ્મ 'ઉલઝ' 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે.