ડીપનેક સિલ્વર ગાઉનમાં જ્હાન્વીનો સિઝલિંગ હોટ અવતાર

 જ્હાનવી કપૂર તેના સ્ટાઇલિશ લુકને કારણે અવારનવાર લાઇમ લાઈટમાં રહે છે.

ઈન્ટરનેટ પર લોકોને જ્હાન્વી કપૂરનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ ગમે છે.

એક્ટ્રેસે હાલમાં જ ફરી એકવાર પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે.

સિલ્વર બોડી કોન ગાઉન પહેરીને એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

ફોટોઝમાં એક્ટ્રેસ સિલ્વર ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.

એક્ટ્રેસે ઓપન હેર અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

 ફોટામાં એક્ટ્રેસનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

તે જ સમયે, લોકો પણ એક્ટ્રેસની ખૂબસૂરતી પર ફિદા થઇ રહ્યાં છે.

 જોકે, કેટલાક લોકોને જ્હાન્વીનો આ લુક પસંદ પણ નથી આવ્યો

કેટલાક લોકોને જાહ્નવી કપૂરનું સિલ્વર મરમેઇડ ગાઉન પસંદ આવ્યું તો કેટલાકે એક્ટ્રેસને ટ્રોલ કરી.

 જાન્હવી કપૂર 'એનટીઆર 30'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆરની સામે જોવા મળશે.

એક્ટ્રેસ રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે.

બીજી તરફ 21 જુલાઈએ એક્ટ્રેસની ફિલ્મ બવાલ રીલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં એક્ટ્રેસ વરુણ ધવન સાથે જોવા મળશે.