ક્યારે છે જન્માષ્ટમી?  જાણો પૂજાનો શુભ સમય

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે.

ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

કૃષ્ણ ભક્તો વર્ષભર જન્માષ્ટમીના આગમનની રાહ જોતા હોય છે.

વર્ષ 2023માં જન્માષ્ટમીનો તહેવાર 6 સપ્ટેમ્બર બુધવારે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03:37 વાગ્યાથી શરૂ થશે.

અષ્ટમી તિથિ 7 સપ્ટેમ્બર, ગુરુવારે 04.14 મિનિટ સુધી રહેશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાનો શુભ સમય રાત્રે 11.57 વાગ્યાથી શરૂ થશે

મધરાત 12:42 સુધી લાડુ ગોપાલની જન્મોત્સવ અને પૂજા થશે.

પૂજા માટે આ શુભ સમય છે. આ સમયે ભગવાન કૃષ્ણનો જન્મ થશે અને ઉત્સવ ઉજવવામાં આવશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો