ચમેલીના ફૂલ બનાવી દેશે લખપતિ!
પરફ્યુમ સિટી તરીકે પરખ્યાત કન્નોજ જિલ્લામાં ફૂલનું અત્તર તેમજ તેલ નીકાળવામાં આવે છે.
Click Here
લોકોને જાસ્મિન ઓઇલ પરફ્યુમ ખૂબ જ પસંદ આવે છે.
Click Here
અહીંના વેપારીઓ જાસ્મીન ઓઇલ પરફ્યુમ બનાવવા માટે સમાન પદ્ધતિ વાપરે છે.
Click Here
રાતના સમયે જાસ્મીનનું તેલ કાઢવામાં આવે છે.
Click Here
જાસ્મીનના ફૂલને રાત્રે ઝાડ પરથી તોડવામાં આવે છે.
Click Here
સમાન પ્રજાતિના આ ફૂલોનો ઉપયોગ ઓઇલ પરફ્યુમ બનાવવા માટે થાય છે.
Click Here
તેલ બનાવવા ફૂલને એક મોટી કડાઈમાં ઊંચા તાપમાન પર ગરમ કરવામાં આવે છે.
Click Here
જેમાં એક સાદા ઓઈલનો પ્રયોગ કરવામાં આવે છે.
Click Here
જાસ્મિનના ફૂલથી નીકળેલો જે તરલ પદાર્થ હોય છે, તે આ તેલમાં ઓગળી જાય છે.
Click Here
આ ઓઇલ પરફ્યુમ 5 હજારથી લઈને 5 લાખ કિલો સુધીમાં વેચવામાં આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...