ગુજરાતી ક્રિકેટરનો ચોંકાવનારો નિર્ણય, વર્લ્ડ કપની રેસમાંથી બહાર!

jd_unadkat/Insta

ODI વર્લ્ડ કપ 2023 પહેલા જયદેવ ઉનડકટે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે.

jd_unadkat/Insta

જયદેવ ઉનડકટ પોતાને વર્લ્ડ કપની રેસમાંથી બહાર માની રહ્યો છે.

jd_unadkat/Insta

કદાચ આ જ કારણે તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવાનું નક્કી કરી લીધું હતું.

jd_unadkat/Insta

ઉનડકટે કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રથમ 3 મેચ માટે કરાર કર્યો છે.

jd_unadkat/Insta

ઉનડકટ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ ટીમ તરફથી રમતા જોવા મળશે.

jd_unadkat/Insta

સસેક્સની ટીમે પણ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

jd_unadkat/Insta

31 વર્ષીય જયદેવ ઉનડકટ સપ્ટેમ્બરમાં સસેક્સ  સાથે ક્રિકેટ રમશે.

jd_unadkat/Insta

જો ઉનડકટ સપ્ટેમ્બરમાં રેડ બોલ ક્રિકેટ રમશે તો તે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપમાં કેવી રીતે ભાગ લેશે?

jd_unadkat/Insta

આ નિર્ણય પરથી જ અનુમાન લગાવી શકાય છે કે 31 વર્ષીય બોલર પોતાને વર્લ્ડકપ ટીમનો હિસ્સો નથી માનતો.

jd_unadkat/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો