ટોપરે JEE Mains ક્રેક કરવાની ફોર્મ્યુલા જણાવી
JEE એડવાન્સ ટોપર આદિત્ય બંસલે JEE ક્રેક કરવાની ફોર્મ્યુલા જણાવી.
આદિત્ય બંસલે પરીક્ષામાં 360માંથી 346 માર્ક્સ મેળવ્યા છે.
આદિત્ય કહે છે- JEE ક્રેક કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે.
નિયમિતપણે પ્રેક્ટિસ કરતા રહેવું અને મોક ટેસ્ટ આપતા રહેવું મહત્વપૂર્ણ છે.
JEE ની તૈયારી સખત મહેનત અને તણાવ વગર કરવી જોઈએ.
તેઓ કહે છે- શિક્ષણનું કામ જીવનને સરળ બનાવવાનું છે, મુશ્કેલ નહીં.
આદિત્ય B.Tech પછી DRDOમાં જોડાવા માંગે છે.
તેમનું સ્વપ્ન ક્વોન્ટમ ફિઝિક્સ પર સંશોધન કરવાનુ
ં છે.