જેઈઈ મેઈન 2024 સેશન 1 પરીક્ષા ક્યારે છે?

NTAને જેઈઈ મેઈન સેશન 1 પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફોર્મ બહાર પાડી દીધું છે. 

JEE મેઈન પરીક્ષા ફોર્મ jeemain.nta.ac.in પર ભરવાનું રહેશે. 

જેઈઈ મેઈન સેશન 1 પરીક્ષા માટે 30 નવેમ્બર 2023 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

જેઈઈ મેઈન 2024 પરીક્ષાની ફી 30 નવેમ્બર રાત્રે 11.50 સુધી ભરી શકાશે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

જાન્યુઆરી 2024ના બીજા અઠવાડિયામાં એક્ઝામ સેન્ટર લિસ્ટ જાહેર કરાશે.

જેઈઈ મેઈન સેશન-1 પરીક્ષા 24 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી 2024 વચ્ચે થઈ શકે છે. 

જેઈઈ મેઈન 2024 રિઝલ્ટ 12 ફેબ્રુઆરી 2024એ જાહેર કરવામાં આવશે. 

જેઈઈ મેઈન સેશન-1 અને સેશન-2ની ફી અલગ-અલગ જમા કરાવવાની રહેશે. 

જેઈઈ મેઈન 2024 પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી