દેશી ભાઈ અને વિદેશી ભાભી!
પ્રેમ આઝાદ પક્ષી જેવો હોય છે,
તે સીમાઓના બંધન નથી માનતો
આવો જ એક કિસ્સો ઝારખંડના હજારીબાગમાં જોવા મળી રહ્યો છે.
પોલેન્ડની રહેવાસી જહાં શાદાબ અને પોલાક બાર્બરા વચ્ચેનો પ્રેમ પોલાકને સાત સમંદર પાર હજારીબાગ લાવીને રહ્યો
શાદાબ અને પોલાકે હજારીબાગ SDM કોર્ટમાં લગ્ન માટે અરજી કરી છે.
હજારીબાગના ખુત્રાના રહેવાસી શાદાબ ટૂંકા વીડિયો બનાવી તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.
બંને પહેલા રીલ દ્વારા મિત્ર બન્યા, પછી ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
પોલાક 2021માં પણ શાદાબને મળવા ભારત આવી હતી. આ સમયે બંનેએ ભારતની મુલાકાત લીધી, પછી એકબીજાને પ્રપોઝ કર્યું હતું.
બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો, પછી નક્કી કર્યું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ.
પોલાક બાર્બરા લગ્ન બાદ અહીંથી પોલેન્ડ પરત ચાલ્યા જશે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...