આ ભાઈ છે વ્યવસાયના કિંગ, આસપાસના 52 ગામથી લોકો ખાસ અહીં સ્વાદનો લુપ્ત માણવા આવે

ભાવનગરમાં ગારીયાધાર શહેરના બસ સ્ટેશન નજીક સંતકૃપા નામથી દાળ પુરીની લારી ચાલી રહી છે.

આ લારી ખાતે મળતી દાળ પુરીના લોકો દિવાના છે.

આ લારી સવારે 8:30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહે છે.

સંતકૃપા દેશી ઢાબાના માલિક જીગ્નેશભાઈ ચૌહાણે વર્ષ 2018માં આની શરૂઆત કરી હતી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

શરૂઆતમાં આ લારી પર પ્રતિ દિન 10થી 15 જ ગ્રાહકો આવતા હતા.

પરંતુ રોજના 200થી વધુ ગ્રાહકો અહીં જમવા માટે આવે છે, સાથોસાથ 200થી 250 જેટલા પાર્સલ જાય છે.

જીગ્નેશભાઈ પ્રતિ દિન 8થી 10 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે.

એક ડીશમાં 8 નંગ પુરી, દાળ સાથે મરચાં, સલાડ, છાશ, અને પાપડ આપવામાં આવે છે.

દાળ પુરીની સાથે સાથે અહીં ઉંધીયુ, દાળ ભાત, શાક રોટલી, છોલે પુરી સહિતની વસ્તુઓ પણ મળે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...