JSW Infra આજથી મળી રહ્યો છે કમાણીનો જબ્બર મોકો

સજ્જન જીંદાલની કંપની JSW Infrastructureનો IPO આજથી એટલે કે 25 સપ્ટેમ્બરથી ઓપન થશે.

IPOએ ઓપન થતાં પહેલાં જ 22 સપ્ટેમ્બરના રોજ 65 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 1260 કરોડસ રૂપિયાનું ફંડ એકત્ર કરી લીધું છે.

JSW Infrastructureએ શેરબજારને આપેલી સૂચનામાં કહ્યું છે કે, એન્કર ઈન્વેસ્ટર્સને 119 રૂપિયા પ્રતિ શેરના ભાવે 10,58,82,352 ઈક્વિટી શેર્સ ફાળવવામાં આવ્યા છે.

MORE  NEWS...

નવા જમાનાનો બિઝનેસઃ દર મહિને ઓછામાં ઓછી 2 લાખની કમાણી

13 વર્ષે આવ્યો કમાણીનો મોકો, જો જો ચૂકી ન જતાં

સોનાની ઈંડા આપતી મરધી છે આ સરકારી યોજનાઓ

JSW Infrastructure આ IPO દ્વારા કુલ 2800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

જેની માટે પ્રાઇસ બેન્ડ 113-119 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે.   જે 27 તારીખ સુધી ખૂલ્લો રહેશે.

જણાવી દઈએ કે ગત 13 વર્ષમાં JSW ગ્રુપનો આ પ્રથમ IPO છે.  તેવામાં ગ્રે માર્કેટમાં આ ઈસ્યુને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ IPOમાં માત્ર ફ્રેશ ઈક્વિટી શેર્સ હશે, એટલે કે આ ઇશ્યુમાં ઓફર ફોર સેલ (OFS) નહીં હોય.

MORE  NEWS...

No Claim Bonus નો આ નિયમ તો કોઈને નહીં હોય ખબર

લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!

દૂધ ફાટી જાય તો નાખી ન દેવાય, ખેડૂત માટે તો કાચું સોનું છે સોનું

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.