અહીંના ઈડલી-વડા ખાવા લાગે છે લોકોની ભારે ભીડ

સાવ સસ્તા ભાવમાં મળશે એક ડીશ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી મેગા મોલ પાસે આવેલા જુગાડી સ્પોટના ઈડલી-વડા લોકોની પહેલી પસંદ બન્યા છે.

અહીં મળતા ટેસ્ટી ઈડલી-વડા ખાવા લોકો લાઈનમાં ઉભા રહે છે.

અહીં ઈડલી-વડાની સાથે પાણીપુરી અને ઢોસા પણ વેચવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ઈડલી-વડાની સાથે સાથે સ્પેશિયલ ગ્રીન ઈડલી, મેંદુવડા પણ મળી રહે છે.

ઈડલી-વડાની એક ડીશનો ભાવ 61 રૂપિયા છે.

આ દુકાન બપોરે 12 વાગ્યાથી મોડી રાત સુધી ખુલ્લી હોય છે.

મોટી સંખ્યામાં લોકો અહીં ઈડલી-વડાનો ટેસ્ટ માણવા માટે આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...