આ યુવાનના તબેલામાં હરિયાણાની મુરા નસલની ભેંસ

જૂનાગઢમાં વંથલીના ધંધુસર ગામમાં  માલદેભાઇ દિવરાણીયા પાસે હરિયાણાની મુરા નસલની બે ભેંસ છે. 

માલદેભાઇએ વર્ષ 2018માં આ ભેંસની ખરીદી હરિયાણાથી કરી હતી.

તે સમયે એક ભેંસ 1.42 લાખ અને બીજી ભેંસ 1.47 લાખના ભાવ તેમણે ખરીદી હતી.

આજે આ ભેંસની કિંમત 2.25 લાખ રૂપિયા કરતા પણ વધુ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ આ ભેંસોએ અત્યાર સુધીમાં ચાર પાડીઓને જન્મ આપ્યો છે.

માલદેભાઇ પાસે કુલ ત્રણ વીઘા જમીન છે, જેમાંથી એક વીઘામાં તેઓએ તબેલો બનાવ્યો છે. 

હાલ આ ભેંસ રોજનું 6થી 10 લિટર દૂધ આપે છે.

માલદેભાઈ પાસે હાલ 40 જેટલા પશુઓ છે, જેમાં 2 પાડા, 10 ભેંસ, 18 નાના દેશી ખડેલા , 1 ગાય, 6 પાડીનો સમાવેશ થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા