જૂનાગઢનો પ્રખ્યાત ઉપરકોટનો કિલ્લો રિનોવેશન બાદ તૈયાર છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડા દિવસ પહેલાં જ તેનું લોકાર્પણ કર્યું હતું

આગામી 3જી ઓક્ટોબરથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે

ઉપરકોટનો કિલ્લો જોવા માટે લોકોએ ચૂકવવો પડશે ચાર્જ

12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે 100 રૂપિયા ટિકિટનો ભાવ

MORE  NEWS...

વર્લ્ડ કપ મેચને લઈને ખાલિસ્તાનીઓની ધમકી, કેન્દ્રએ મોરચો સંભાળ્યો

દારૂડિયા પતિએ પૈસા મામલે પત્નીને પટ્ટેથી મારી, પોલીસ ફરિયાદ

વિન્ટેજ દુપટ્ટાની ખરીદીમાં વેઇટિંગ લિસ્ટ, 4500 રૂપિયા સુધીનો ભાવ!

12 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ માટે 50 રૂપિયા ભાવ

વિદેશી પ્રવાસીઓ માટે ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે

લાઇટ એન્ડ સાઉન્ડ શોનો અલગથી ચાર્જ ચૂકવવો પડશે

70 કરોડના ખર્ચે કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું છે

ઉપરકોટનો કિલ્લો ત્રણ વર્ષ બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

MORE  NEWS...

જાણો નવરાત્રિમાં ક્યાં ક્યાં વરસાદ પડે તેવી શક્યતા, ચિત્રા નક્ષત્રને લઈને ચિંતા!

બિલ્ડરોએ ખોટા દસ્તાવેજોથી આચરી છેતરપિંડી

બોટાદના ખેડૂતે ‘પીળું સોનુ’ પકવ્યું, 2 વીઘામાંથી કરી લાખો રૂપિયાની કમાણી