અવકાશમાં મળી આવી રહસ્યમય વસ્તુઓ, સાઇઝમાં એક મોટા ગ્રહ જેટલી મોટી!

વૈજ્ઞાનિકોએ અવકાશમાં 40 આશ્ચર્યજનક વસ્તુઓ જોઈ છે.

આ તમામ પદાર્થોનું કદ લગભગ ગુરુ ગ્રહ જેટલું વિશાળકાય છે.

આની શોધ વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ, જેમ્સ વેબ સ્પેસ (JWST) દ્વારા કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોએ આ પદાર્થને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ એટલે કે જમ્બો(JUMBOs) નામ આપ્યું છે.

JWSTને ઓરિઅન નેબ્યુલાના સર્વેક્ષણ દરમિયાન આ પદાર્થો જોવા મળ્યા હતા.

MORE  NEWS...

કુલ્લડ પીઝા કપલે આત્મહત્યા કરી લીધી? કથિત વિડીયો લીક થયા બાદ હવે યુટ્યુબ પર વાયરલ

ગુજરાતીઓ સહિત 1.6 લાખ ભારતીયોએ સ્વીકારી કેનેડાની નાગરિકતા, કયા દેશો છે ટોપ 3માં?

ચમત્કારી શક્તિથી મડદા બેઠાં કરી દેતા સંત, ખાધા પીધા વગર જ જીવતા

Read More

આશ્ચર્યની વાત એ છે કે તેઓ અવકાશમાં મુક્તપણે તરતા હોય છે.

યુરોપીયન સ્પેસ એજન્સી (ESA) એ આ પદાર્થો અંગે બે સંભવિત દલીલો આપી છે.

પ્રથમ એ છે કે આ વસ્તુઓ એવા વિસ્તારની હોઈ શકે છે જે સ્ટાર બનવા માટે અપૂરતી હતી.

તારાઓએ રચના દરમિયાન આ પદાર્થોને પોતાનાથી દૂર ખસેડ્યા હશે એવું વૈજ્ઞાનિકોનું અનુમાન છે.