કાર સ્ટાર્ટ કરતા પહેલા બસ 40 સેકન્ડ આટલું કરો, વર્ષોના વરસ ટકાટક રહેશે ગાડી

ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે, તેમની કાર તો વધારે જૂની નથી થઈ, પરંતુ તેમાં ઘણી પ્રકારની સમસ્યાઓ આવવા લાગી છે.

વાસ્તવમાં, કાર વિશે ઘણી એવી સાવધાનીઓ છે, જે સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી અને તેઓ વારંવાર ભૂલ કરે છે, જેની અસર થોડા સમય બાદ કાર પર દેખાવા લાગે છે.

સવારે લોકોને ઓફિસ કે નોકરીએ જવાની જલ્દી હોય છે અને આ હડબડીમાં તેઓ કાર માટે બહુ જ જરૂરી કામ કરવાનું ભૂલી જાય છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કારને સ્ટાર્ટ કરવાથી લઈને ડ્રાઈવ કરવા સુધી ઘણી એવી બાબતો છે, જેના પર જો ધ્યાન આપવામાં આવે, તો કારના એન્જિનનું આયુષ્ય વધી શકે છે. 

હંમેશા ઘણા લોકો કાર સ્ટાર્ટ કરતા જ નીકળી પડે છે, પરંતુ જો આ સમયે તેઓ પોતાની કારને માત્ર 40 સેકન્ડ આપે, તો તેના એન્જિનમાં ગડબડી થવાની શક્યતા લગભગ 90 ટકા સુધી ઘટી જાય છે. 

જાણકારી અનુસાર, સવારે કાર સ્ટાર્ટ કર્યા બાદ તેનું આઈડલિંગ કરવું જોઈએ. આઈડલિંગ એટલે કે, કારને ગેરમાં નાખ્યા વગર એન્જિન ચાલુ રાખવું. 

ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે, તેમની કાર તો વધારે જૂની નથી થઈ, પરંતુ તેમાં ઘણી પ્રકારની સમસ્યાઓ આવવા લાગી છે.

 જ્યારે આપણે કારને તરત સ્ટાર્ટ કરીને ચલાવવા લાગીએ છીએ, તો એન્જિનનું લુબ્રિકેશન સારી રીતે થી શકતુ નથી. લુબ્રિકેશન ન થવાના કારણે અંદરના પાર્ટ્સ ઘસાય છે, જેનાથી એન્જિનનું આયુષ્ય ઘટી જાય છે.

જો તમે કારને સ્ટાર્ટ કર્યા બાદ બસ 30-40 સેકન્ડ તેના એન્જિનને ગરમ થવા દો છો, તે એન્જિનની પરફોર્મેન્ટ સારી થી જાય છે અને કાર માઈલેજ પણ વધવા લાગે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.