LICની ઓફર, 4 કલાક કામ કરી મહિને 70,000 મેળવો

જો તમે 10મું ધોરણ પાસ છો અને અત્યારથી પાર્ટ ટાઈમ કામ કરી આવક મેળવવા માંગો છો, તો એલઆઈસી એજન્ટ બનીને કામ શરૂ કરી શકો છો. 

LIC સાથે જોડાવાનો ફાયદો એ છે કે, આમાં પાર્ટ ટાઈમ કે ફુલ ટાઈમ બંને રીતે કામ કરી શકાય છે, આમાં કમાણીની કોઈ લિમિટ જ નથી. 

LICની સાથે બિઝનેસનો ફાયદો એ છે કે, તમે જેટલું કામ કરશો તેટલું જ કમિશન મળશે, એટલે કે કમાણી અનલિમિટેડ છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

LICમાં તમને પોલિસી પ્રમાણે કમિશન નક્કી કરવામાં આવે છે. રિન્યુઅલ પોલિસીમાં તમને સારી આવક મળશે. 

તમે દિવસના 4થી5 કલાક કામ કરીને પણ મહિનાના 70થી 75 હજાર રૂપિયા કમાઈ શકો છો. 

એજન્ટ બનવા માટે જરૂરી દસ્તાવેજ- 6 પાર્સપોર્ટ સાઈઝ ફોટો, 10 ધોરણ પાસની માર્કશીટની ફોટો કોપી, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાન કાર્ડની કોપી.

MORE  NEWS...

જો ઉપયોગ કરવો હોય તો જ બેંક પાસેથી લેજો ક્રેડિટ કાર્ડ, નહીં તો વગર મફતનો ચૂકવવો પડશે ભારે ચાર્જ

કુંવારા રહ્યા કરતા લગ્ન કરી લો! લાખો રૂપિયાના નુકસાનથી બચી જશો; ઈનકમ ટેક્સમાં પણ ભારે છૂટ મળશે

10થી 12 દિવસ માટે ખરીદી લો આ શેર્સ, એટલી કમાણી કરાવશે કે દિવાળીમાં ખર્ચો કરવા માટે રૂપિયા નહીં ખૂટે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.