જ્યેષ્ઠ પૂર્ણિમા આ 3 રાશિઓ માટે ખાસ, વરસશે મા લક્ષ્મીની કૃપા!

સનાતન ધર્મમાં જ્યેષ્ઠ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે.

આ વર્ષે 21મી જૂને સવારે 06.01 કલાકે જ્યેષ્ઠ પૂર્ણિમાનો પ્રારંભ થશે.

જે 22મી જૂને સવારે 05.07 કલાકે સમાપ્ત થશે.

આ દિવસે સનાતન ધર્મમાં માનતા લોકો ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. 

MORE  NEWS...

સૂર્ય ગોચર: કોણ રાજા જેવું જીવન જીવશે, કોના પર આવશે સંકટ? જાણો તમારું ભાગ્ય

નિર્જલા એકાદશીની તારીખને લઇને મોટી મૂંઝવણ! વ્રત 17એ રાખવું કે 18 જૂને?

જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શનિદેવને ચડાવો આ વસ્તુ, સાડાસાતીથી મળશે છૂટકારો

આ દિવસે અદ્ભૂત સંયોગ પણ બની રહ્યાં છે.

તેનાથી વૃષભ રાશિના જાતકોના તમામ સંકટ દૂર થશે. 

કર્ક રાશિના જાતકો માટે ધન કમાવાના નવા રસ્તા ખુલશે. 

ધનુ રાશિના જાતકોને વેપારમાં પણ લાભ મળશે. 

આ ત્રણેય રાશિના જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. 

MORE  NEWS...

સૂર્ય ગોચર: કોણ રાજા જેવું જીવન જીવશે, કોના પર આવશે સંકટ? જાણો તમારું ભાગ્ય

નિર્જલા એકાદશીની તારીખને લઇને મોટી મૂંઝવણ! વ્રત 17એ રાખવું કે 18 જૂને?

જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શનિદેવને ચડાવો આ વસ્તુ, સાડાસાતીથી મળશે છૂટકારો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.