તેમાં Antioxidant & Anti-Inflammatory એજન્ટ પણ હોય છે, જે વજન ઘટાડવામાં પણ યોગદાન આપી શકે છે.
કલોંજીના પાણીનું નિયમિત સેવન કરવાથી વજન ઘટે છે. તે વજનને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
કલોંજીમાં Antifungal & Anti-Parasite ગુણ હોય છે, તે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
કલોંજીનું સેવન લિવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ઘણા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. કલોંજીના સેવનથી લિવર ઇન્ફેક્શનનું જોખમ ઓછુ થાય છે.
કલોંજીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે. કલોંજી અને લીંબુનું રોજ સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થઇ શકે છે.
કલોંજીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. નિયમિત રૂપે કલોંજીનું સેવન કરવાથી હ્રદયની બીમારીનું જોખમ ઓછુ થાય છે. તે હાર્ટને હેલ્ધી રાખે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
MORE
NEWS...
ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ
ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે
ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ