માત્ર બે મહિના મળતું આ ફળ ગુણોનો ખજાનો

બજારમાં ઋતુ પ્રમાણેના ફળ અને શાકભાજી મળતા હોય છે 

જેમાંથી એક કરમદા છે

આ ફળ સ્વાદમાં ખાટું હોય છે

કરમદા તેના ઔષધિક ગુણોના લીધે પણ જાણીતું છે

MORE  NEWS...

કબજિયાત હોય તો રાતે દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ, સવારે પેટની ગંદકી સાફ થઇ જશે

ઉંમર પહેલા એકપણ વાળ સફેદ નહીં થાય, તેલમાં આ 2 વસ્તુ નાંખીને લગાવો

જાણવા જેવું: પાણી ઉકાળીને પીવું જોઇએ કે ફિલ્ટર કરીને, સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક?

આયુર્વેદિક ડૉ. નિધિ મિશ્રાએ તેના વિશેની માહિતી આપી છે

કરમદામાં વિટામિન C, B અને આયર્નનો સારો સ્ત્રોત છે.

કરમદાને ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.

જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે અસરકારક છે.

તેના સેવનથી શરીરમાં સોજા આવતા નથી

MORE  NEWS...

નસમાંથી એક્સ્ટ્રા સુગર ખેંચી લેશે આ નાનું અમથુ ફળ, ખાલી 10 દિવસ બચી છે સિઝન

મીઠો લીમડો વારંવાર સુકાઇ જાય છે? આ ટ્રિકથી જંગલ જેવો હર્યોભર્યો થઇ જશે છોડ

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ