કારતક મહિનામાં રોજ કરો આ ઉપાય, ચમકશે કિસ્મત!

ધાર્મિક દ્રષ્ટિથી કારતક મહિનો ખુબ જ પુણ્યદાયક માનવામાં આવે છે.

કારતક મહિનામાં વિશેષ રીતે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે.

શ્રદ્ધા ભાવથી પ્રભુનું ચિંતન અને મનન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

આ 1 ઉપાયથી તમે આર્થિક સમસ્યાથી રાહત મળશે.

MORE  NEWS...

વર્ષો બાદ બન્યો સંયોગ, નવેમ્બરમાં બે વખત રાશિ બદલશે બુધ; આ રાશિઓ રહેશે લકી

ત્રણ દિવસ બાદ શનિ થશે પોતાની રાશિમાં માર્ગી, આ જાતકોને થશે મહાલાભ

ગુરુ ચાલશે સીધી ચાલ, 2024માં આ રાશિઓને ધનવાન બનાવશે બૃહસ્પતિ

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કારતક માસ ખુબ પ્રિય છે.

એની સાથે જ તુલસીજીને માતા લક્ષ્મનું રૂપ માનવામાં આવે છે.

આ માસમાં તમે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો પ્રયાસ કરો.

આ માસમાં તુલસી માતાને પવિત્ર જળથી અર્ધ્ય આપો.

સાંજના સમયે 1 મહિના સુધી તુલસી નીચે અક્ષત રાખી ઘીનો દિપક પ્રગટાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)