આ બેંકે ઘટાડ્યા વ્યાજ દર, હવે ઓછું ચૂકવવું પડશે EMI

Karur Vysya Bankએ મોટો નિર્ણય લેતા EBLR-એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઘટાડી દીધો છે. 

બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટને 10.05 ટકાથી ઘટાડીને 9.9 ટકા કરી દીધો છે.

નવા દરો 19 ઓગસ્ટથી એટલે કે, આવતીકાલ સોમવારથી લાગૂ થઈ જશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

EBLR એટલે કે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ. આ બેંકો તરફથી લોન પર લેવામાં આવતા વ્યાજ દરનો એક આધાર છે. 

EBLR દર RBI દ્વારા નિર્ધારિત કરવામાં આવતો નથી, પરંતુ બેંકો સ્વતંત્ર રૂપથી નક્કી કરે છે.

EBLR દરો બધા પ્રકારની લોન પર લાગૂ થાય છે. કેટલીક લોન પર હજુ પણ MCLR જેવા અન્ય દરો લાગૂ થઈ શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.