કરવા ચોથની પૂજાની થાળીમાં આ વસ્તુ જરૂર મૂકજો, મળશે વ્રતનું પૂરુ ફળ

પરિણિતાઓ માટે મહત્વપૂર્ણ વ્રત કરવા ચોથ 1 નવેમિબર 2023ના દિવસે છે. 

આ વ્રતમાં મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે. 

ચાલો જાણીએ આ વ્રતનું પૂર્ણ ફળ મેળવવા માટે પૂજામાં કઇ-કઇ સામગ્રી હોવી જરૂરી છે. 

MORE  NEWS...

દિવાળી પર દેવી લક્ષ્મીના 108 નામનો જાપ બદલી નાખશે કિસ્મત, ક્યારે નહિ થાય ધનની કમી

7 દિવસ બાદ શનિ બદલશે ચાલ, આ લોકો સાડાસાતી-ઢૈયામાંથી મળશે રાહત

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

કરવા ચોથની પૂજા માટે જનોઇની જોડી, કળશ, ચાળણી, કરવા જરૂરી છે. કરવા માટી કે તાંબાના ઢાકણ વાળો હોવો જોઇએ

કરવા ચોથની પૂજામાં નાડાછડી, કુમકુમ, અક્ષત, પાન, દેશી ઘી, અત્તર, નાળિયેર, અબીર, ગુલાલ, મધ , ચાકુ દૂધ, દહીં, સાકર, ચંદન, ફૂલ, હળદર, મીઠાઇ અને વ્રત કથાનું પુસ્તક હોવું જોઇએ.

કરવા ચોથની પૂજામાં કપૂર, ઘઉં, દિવેટ, દીવો, અગરબત્તી, લાકડાનું આસન મૂકો. ભોગ માટે હલવો અને આઠ પૂરી જરૂર સામેલ કરો.

કરવા ચોથનું વ્રત રાખતા પહેલા સરગીનું વિધાન છે. સરગીની થાળીમાં ડ્રાય ફ્રૂટ્સ, ફળ અને મિષ્ટાન્ન ઉપરાંત 16 શણગારની વસ્તુ રાખવી જરૂરી છે.

16 શણગારમાં કુમકુમ, મહેંદી, મહાવર, સિંદૂર, કાસકો, ચાંદલો, લાલ ચુંદડી, બંગડી, કાજલ, વિછિયો વગેરે અન્ય પરિણિતાઓના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સામેલ કરો.

કરવા ચોથનું વ્રત પતિ-પત્નીના અખંડ પ્રેમ, સન્માન અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.

આ વ્રત પરણિત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખમય જીવન માટે વ્રત કરે છે.

MORE  NEWS...

દિવાળી પર દેવી લક્ષ્મીના 108 નામનો જાપ બદલી નાખશે કિસ્મત, ક્યારે નહિ થાય ધનની કમી

7 દિવસ બાદ શનિ બદલશે ચાલ, આ લોકો સાડાસાતી-ઢૈયામાંથી મળશે રાહત

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા