કરવા ચોથ પર મહિલાઓ જરૂર કરો આ પાંચ ઉપાય

આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બરે ઉજવવામાં આવશે.

સનાતન ધર્મમાં કરવા ચોથનું ઘણું મહત્વ છે.

દેવઘરના જ્યોતિષચાર્ય જણાવી રહ્યા છે આ દિવસે કરવાના કેટલાક ઉપાય.

MORE  NEWS...

37 વર્ષ બાદ શરદ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણનો ઓછાયો, આ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂરત

શનિદેવની કૃપાથી આ રાશિઓને મળશે ઘણું બધું ધન, 2024ના 3 મહિના જલસા

દિવાળી પહેલા આ રાશિઓને ફળશે રાહુ કેતુનું ગોચર, થશે બંપર લાભ; ચમકશે કિસ્મત

જો આ દિવસે આ ઉપાય કરવામાં આવે તો વૈવાહિક જીવન સુખમય બનશે.

મહિલાઓ 16 શ્રુંગાર અર્પણમાં સિંદૂર જરૂર રાખો, આનાથી સૌભગ્યની પ્રાપ્તિ થશે.

આ દિવસે પરિણીત મહિલાઓએ ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ.

કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ ભગવાન ગણેશને ગોળ ચઢાવો.

મહિલાઓએ આ દિવસે પોતાના મુખમાંથી કળવા શબ્દ ન બોલવા જોઈએ.

આ દિવસે ગણેશ પૂજા કરી સિદ્ધિવિનાયક મંત્રોનો જાપ કરો.