અજાણતામાં તૂટી જાય કરવા ચોથનું વ્રત, તો ચિંતા કર્યા વગર કરો આ કામ

 1 નવેમ્બરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ વ્રત પરિણીત મહિલાઓ રાખે છે.

પરંતુ જો આ વ્રત અધવચ્ચે ખંડિત થઇ જાય તો આને તોડવાની જરૂરત નથી, પૂજા પાઠ બાદ ચંદ્ર દર્શન સુધી જારી રાખો

જો કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓનું વ્રત ખંડિત થઇ જાય તો આવી સ્થિતિને સુધારવા માટે તમામ દેવી-દેવતાઓ પાસેથી ક્ષમા માગો. સાથે જ ચંદ્રની ક્ષમા માંગો.

MORE  NEWS...

દિવાળી પહેલા આ રાશિઓ પર રહેશે શનિની દ્રષ્ટિ, રંકમાંથી બનાવશે રાજા

30 વર્ષ બાદ પોતાની ત્રિકોણ રાશિમાં સીધી ચાલ ચાલશે શનિ, દિવાળી પહેલા આ જાતકો પર વરસશે ધન

નવેમ્બરમાં શનિ સહિત ચાર ગ્રહો બદલશે પોતાની ચાલ, બદલાશે આ રાશિઓના દિવસો

ભગવાન શિવ, ગણેશ અને માતા પાર્વતીને ક્ષમા માટે પ્રાર્થના કરો અને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આનાથી તમને કોઈ નકારાત્મક પરિણામ નહીં મળે અને તેને વ્રત માનવામાં આવશે.

પરિણીત મહિલાઓએ ગરીબ બ્રાહ્મણ અથવા મંદિરમાં ભોજન કે વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આનાથી સકારાત્મક પરિણામ મળશે...

આ વર્ષે કરવા ચોથના વ્રતની શરૂઆત 31 ઓક્ટોબરના રોજ રાત્રે 10.42 કલાકથી શરૂ થઈ રહી છે અને બીજા દિવસે રાત્રે 9.53 કલાકે સમાપ્ત થશે.

તેથી ઉદયા તિથિ અને અને ચંદ્રોદયને ધ્યાનમાં લેતા 1 નવેમ્બરના રોજ કરવા ચોથ વ્રત રાખવામાં આવશે. 

પૂજા માટેનો શુભ સમય સાંજે 5:12 થી 8:43 સુધીનો રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

દિવાળી પહેલા આ રાશિઓ પર રહેશે શનિની દ્રષ્ટિ, રંકમાંથી બનાવશે રાજા

30 વર્ષ બાદ પોતાની ત્રિકોણ રાશિમાં સીધી ચાલ ચાલશે શનિ, દિવાળી પહેલા આ જાતકો પર વરસશે ધન

નવેમ્બરમાં શનિ સહિત ચાર ગ્રહો બદલશે પોતાની ચાલ, બદલાશે આ રાશિઓના દિવસો