અપરિણીત છોકરીઓ પણ રાખી શકે છે કરવા ચોથનું વ્રત, બસ જાણી લો આ નિયમ 

 આ વર્ષે કરવા ચોથનું વ્રત 1 નવેમ્બરે છે.

કરવા ચોથનું વ્રત પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે.

અપરિણીતછોકરીઓ પણ કરવા ચોથનું વ્રત રાખે છે: પંડિત ભાલચંદ્ર ખદ્દર 

MORE  NEWS...

30 વર્ષ બાદ પોતાની ત્રિકોણ રાશિમાં સીધી ચાલ ચાલશે શનિ, દિવાળી પહેલા આ જાતકો પર વરસશે ધન

નવેમ્બરમાં શનિ સહિત ચાર ગ્રહો બદલશે પોતાની ચાલ, બદલાશે આ રાશિઓના દિવસો

ધનતેરસ, દિવાળીથી લઇ લાભ પાંચમ સુધી... નવેમ્બરમાં આવી રહ્યા છે આ મોટા તહેવારો!  

અપરિણીત છોકરીઓ માટે કરવા ચોથના વ્રત અને પૂજાના અલગ નિયમ હોય છે.

અવિવાહિત છોકરીઓ આ દિવસે નિર્જળા વ્રત કરવાની જગ્યાએ ફળાહાર કરે છે.

અપરિણીત છોકરીઓ માત્ર માતા કરવાની કથા સાંભળે છે.

ત્યાં જ ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પૂજા કરે છે.

અપરિણીત છોકરી વ્રતના દિવસે તારાને અર્ધ ચઢાવી પારણા કરી શકે છે.

વ્રત દરમિયાન અપરિણીત છોકરીઓએ ચારણીનો ઉપયોગ કરવાની જરૂરત પણ નથી 