આ કંપનીને મળ્યા 1,079 કરોડના નવા ઓર્ડર, જલ્દીથી ખરીદી લો શેર

 જો તમે રોકાણ માટે કોઈ સારા શેરની શોધમાં હોવ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની KEC ઈન્ટરનેશનલ લિમિટેડ પર નજર રાખી શકો છો.

આ કંપનીને હાલમાં જ 1,079 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યો છે. કંપનીના શેરોમાં ગત શુક્રવારે 1.39 ટકાની તેજી જોવા મળી હતી. 

કંપનીની માર્કેટ કેપ વધીને 21,595.42 કરોડ રૂપિયા થઈ ગઈ છે. શેરની 52 સપ્તાહની હાઈ 968.20 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 551 રૂપિયા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની KEC ઈન્ટરનેશનલે શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ કહ્યું કે, તેને પોતાના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન અને કેબલ ડિવીઝનોમાં કુલ 1,079 કરોડના નવા ઓર્ડર મળ્યા છે.

KEC ઈન્ટરનેશનલ UAEમાં વર્તમાન 400 કેવી ટ્રાન્સમિશન લાઈનના અપગ્રેડેશનનું કામ સંભાળશે અને અમેરિકામાં ટાવર, હાર્ડવેર અને પોલની સપ્લાય પણ કરશે.

આ ઓર્ડરની સાથે કંપનીના YTD ઓર્ડર ઈનટેક 8700 કરોડને પાર કરી ગયા છે, જે ગત વર્ષની તુલનામાં 60 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.