દિગ્ગજ એક્સપર્ટે કહ્યું- ઘટતા બજારમાં કમાણી કરાવશે ટાટાનો આ શેર

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે, શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયું હતું. 

મંગળવારે Relinace Industries, Bharti Airtel, Tata Motors, M&M અને Sun Pharma જેવા લાર્જકેપ શેરમાં મજબૂતી જોવા મળી હતી. 

એક્સપર્ટનું કહેવું છે કે, વેચવાલીના દબાણની વચ્ચે FIIs ઉપરી સ્તરથી બજારમાં પ્રોફિટબુકિંગ કરી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

CNBC-Awaazએ Kedianomicsના સુશીય કેડિયાની સાથે ખાસ વાતચીત કરી. મંગળવારે શરૂઆતના કારોબાર દરમિયાન સુશીલ કેડિયાએ જણાવ્યું કે, ફેડની બેઠકને લઈને બજાર સતર્ક છે. 

તેમણે કહ્યું કે, હાલ લાર્જકેપ આઈટી સ્ટોક્સ ઓવરસોલ્ડ જોવા મળી રહ્યા છે. જ્યારે નિફ્ટી 22,700 સુધી જશે ત્યારે જ Tech Mahindra और Infosys જેવા આઈટી શેર મજબૂત થશે.

બીજા સેક્ટરમાં મોકાને લઈને તેમણે કહ્યું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં Godrej Properties સારા જોવા મળી રહ્યા છે. આ શેર 2,600 રૂપિયા પ્રતિ શેર પર જોવા મળી શકે છે. હાલ તે 2,100ની નજીક જોવા મળી રહ્યો છે. 

સુશીલ કેડિયાએ ઓટો સેક્ટરના શેર પર વાત કરતા કહ્યું કે, ટાટા મોટર્સ એકવાર ફરીથી નવી હાઈ બનાવી શકે છે. ઓટો સેક્ટરમાં Tata Motorsને છોડીને બાકી કોઈ શેરમાં દમ દેખાઈ રહ્યો નથી. 

ફાર્મા સેક્ટરને લઈને તેમણે કહ્યું કે, Sun Pharma અનેે Dr Reddy’s Labsમાં વેચવાલીની રાહ જોવી પડશે. ત્યારબાદ કોઈ નિર્ણય લઈ શકાશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.