25 જૂને આ શેર પર રાખજો ચાંપજી નજર, મળી શકે ગુડ ન્યૂઝ

યસ બેંકે એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે, તેનું બોર્ડ 25 જૂનના રોજ ફંડ એકત્રિત કરવા પર વિચાર કરશે. 

ફાઈલિંગમાં બેંકે કહ્યું કે, યસ બેંક લિમિટેડની બોર્ડની એક બેઠક મંગળવાર 25 જૂન, 2024ના રોજ મુંબઈમાં આયોજિત થશે, જેમાં અન્ય વાતોની સાથે-સાથે ફંડ એકત્રિત કરવા પર વિચાર કરવામાં આવશે.

‘કંપનીએ કહ્યું કે, ડેટા સિક્યોરિટીના ઈશ્યૂ વિદેશી મુદ્રામાં ફંડ એકત્રિત કરવા, જેમાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચર, બોન્ડ, મીડિયમ ટર્મ નોટ વગેરે સામેલ છે, પરંતુ અહીં સુધી જ મર્યાદિત નથી.’

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

પ્રાઈવેટ સેક્ટરની આ બેંક યસ બેંકે જાન્યુઆરી-માર્ચ ક્વાટર માટે 451 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 202 કરોડ રૂપિયાની તુલનામાં 123 ટકાનો વધારો દર્શાવે છે. 

શુક્રવારે યસ બેંકના શેર સામાન્ય ઘટાડા સાથે 23.87 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.

શેરની 52 સપ્તાહની હાઈ 32.85 રૂપિયા છે. ગત એક વર્ષમાં બેંકના શેરમાં 47.26 ટકાની તેજી જોવા મળી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.