રૂપિયા તૈયાર રાખજો! 3 દિવસ બાદ ઓપન થશે વધુ એક IPO

19 જાન્યુઆરી 2023ના રોજ Epack Durable લિમિટેડનો આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થશે. જેમાં 23 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકાશે. 

જો કે, એન્કર રોકાણકારો માટે તે પહેલા 18 જાન્યુઆરીના રોજ ઓપન થશે. 

જાણકારી અનુસાર, ઈપેક ડ્યૂરેબલ લિમિટેડના આઈપીઓ માટે 218-230 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

65 શેરોનો એક લોટ- ઈપેક ડ્યૂરેબલ આઈપીઓની લોટ સાઈઝ 65 શેરોની છે. એખ રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 14,950 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

જ્યારે રિટેલ રોકાણકાર વધારેમાં વધારે 13 શેરોના લોટ પર દાવ લગાવી શકે છે. 

શેરોના સબ્સક્રિપ્શન બાદ 24 જાન્યુઆરી 2024ના રોજ એલોટમેન્ટ અને 29 જાન્યુઆરી 2024ના રોજ લિસ્ટિંગની શક્યતા છે. 

આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર અને 1.3 કરોડ શેરોનું OFS સામેલ છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.