રૂપિયા તૈયાર રાખજો!  6 નવેમ્બરે લોન્ચ થશે આ કંપનીનો IPO

સિટીઝન સેન્ટ્રિક ઈ-ગવર્નેન્સ સોલ્યૂશન્સ ડેવલપર Protean eGov Technologiesનો આઈપીઓ 6 નવેમ્બરના રોજ ઓપન થવા જઈ રહ્યો છે. 

IPO માટે 752-792 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

રોકાણકારો આ આઈપીઓમાં 8 નવેમ્બર સુધી બિડ લગાવી શકશે.

MORE  NEWS...

જો ઉપયોગ કરવો હોય તો જ બેંક પાસેથી લેજો ક્રેડિટ કાર્ડ, નહીં તો વગર મફતનો ચૂકવવો પડશે ભારે ચાર્જ

કુંવારા રહ્યા કરતા લગ્ન કરી લો! લાખો રૂપિયાના નુકસાનથી બચી જશો; ઈનકમ ટેક્સમાં પણ ભારે છૂટ મળશે

10થી 12 દિવસ માટે ખરીદી લો આ શેર્સ, એટલી કમાણી કરાવશે કે દિવાળીમાં ખર્ચો કરવા માટે રૂપિયા નહીં ખૂટે

ઈશ્યૂ દ્વારા 61.91 લાખ ઈક્વિટી શેરોના આઈપીઓથી 490.3 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. 

આ ઈશ્યૂમાં માત્ર ઓફર ફોર સેલ રહેશે, જે હેઠળ HDFC બેંક, એક્સિસ બેંક અને યૂનિયન બેંક સહિત અન્ય રોકાણકારો તેમના શેર વેચાણ માટે રાખશે. 

ઈશ્યૂ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ શેર વેચાણ કરનારા શેરધારકો પાસે જશે.

આ ઓફરમાં કંપનીના કર્મચારીઓ માટે 1.5 લાખ ઈક્વિટ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમને શેર ફાઈનલ ઓફર પ્રાઈસથી 75 રૂપિયા પ્રતિ શેરના ડિસ્કાઉન્ટ પર મળશે. 

ઈશ્યૂનો 50 ટકા હિસ્સો QIB, 15 ટકા હાઈ નેટવર્થ ધરાતવા લોકો માટે અને બાકી 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. 

રોકાણકારો 18 ઈક્વિટી શેરનો લોટમાં બિડ લગાવી શકશે. 13 નવેમ્બરે આઈપીઓ શેરોનું એલોટમેન્ટ જ્યારે 17 નવેમ્બરના રોજ શેર માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.