રૂપિયા તૈયાર રાખજો,  5 ફેબ્રુઆરીથી ઓપન થશે આ IPO

5 ફેબ્રુઆરીના રોજ અન્ય એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થવા જઈ રહ્યો છે. આ APJ સુરેન્દ્ર પાર્ક હોટલ્સનો આઈપીઓ છે. 

કંપનીનો આઈપીઓમાં 2 ફેબ્રુઆરીથી રિટેલ રોકાણકારો દાવ લગાવી શકશે. જ્યારે અન્ય રોકાણકારો માટે તે 5 ફેબ્રુઆરીના રોજ ઓપન થશે. 

જાણકારી અનુસાર, કંપની આ ઈશ્યૂ દ્વારા 920 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હાલ કંપનીએ આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડની જાહેરાત કરી નથી. જાણકારી પ્રમાણે, 600 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને પ્રમોટરો દ્વારા 320 કરોડના શેરોનું OFS હેઠળ વેચાણ કરવામાં આવશે. 

કંપની ધ પાર્ક, ધ પાર્ક કલેક્શન, જોન બાય ધ પાર્ક અને જોન કનેક્ટ બાય ધ પાર્ક જેવી બ્રાન્ડનું સંચાલન કરે છે.

પાર્ક હોટલ્સના આઈપીઓને સેબી તરફથી 7 ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી. ઈશ્યૂ દ્વારા પ્રાપ્ત 550 કરોડનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે કરશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.