બેડરૂમમાં રાખો આ હેલ્ધી પ્લાન્ટ્સ
લવંડર એ સૌથી પોપ્યુલર સુગંધિત વનસ્પતિઓમાંની એક છે. બેડરૂમમાં પોટેડ લવંડરનો છોડ રાખવાથી સ્ટ્રેસ દૂર થાય છે.
લવંડરનો છોડ તમને વધુ સારી રીતે ઊંઘવામાં, ચીડિયા બાળકોને શાંત કરવામાં અને તમારા હૃદયના ધબકારા માટે ખુબ જ ઉપયોગી હોય છે.
ઝેરી હવાને શુદ્ધ કરે છે અને ગંધ દૂર કરે છે. તેને 'ક્યુબિકલ પ્લાન્ટ'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
ચમેલીના ફૂલોની સુગંધ મન અને હૃદયને શાંતિ આપે છે.
તમારી આસપાસની હવાને સાફ કરવા માટે રોઝમેરીનો ઉપયોગ કરી શકો છો. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ રોઝમેરિનિક એસિડ સાથે, આ ફૂલો તમારા મૂડને સુધારે છે.
એલોવેરા હવાને શુદ્ધ કરતી જડીબુટ્ટીઓમાંથી એક છે. તેને ખૂબ સૂર્યપ્રકાશની જરૂર છે, તેથી તેને તમારા બેડરૂમની બારી પાસે રાખો.
ફૂલો સ્ટ્રેસ ઘટાડવા અને જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તમને શાંત કરવા માટે જાણીતા છે. બેડરૂમમાં પોટેડ વેલેરીયન તમને સારી ઊંઘ આપશે.
એલર્જી પેદા કરતા બેક્ટેરિયાનો ખાત્મો કરે છે, રનિંગ નોઝ અને સૂકી ઉધરસને અટકાવે છે.