600 વર્ષ સુધી નહીં બગડે ઘી!

ખેડા જિલ્લાના રઢુ ગામમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે.

અહીં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું છે. જે હજું સુધી બગડ્યુ નથી.

આ ઘીમાં જીવાત કે ફુગ લાગતી નથી. 

અહીં 650 માટીના માટલામાં આ ઘી સાચવીને રાખેલું છે. 

આ ઘીના જથ્થામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. 

આ ઘીના જથ્થાને ક્યારેય મંદિરની બહાર લઈ જવામાં આવતું નથી. 

આ સાથે તેનો ઉપયોગ ફક્ત મહાદેવના ગર્ભસ્થાનમાં બે અંખડ જ્યોતને પ્રજવલ્લિત કરવા થાય છે. 

શ્રાવણ મહિનામાં મંદિરમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. 

જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે, છતાં પણ વધારો અટકાવી શકતો નથી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો