OMG! ખીચડીની કેક ?

અમદાવાદમાં આજકાલ ખીચડી કેકની ચર્ચા જોવા મળી રહી છે.

આ ખાસ કેક અમદાવાદના આંબાવાડી વિસ્તારની પૂજાબેન શાહે બનાવી છે.

ફૂડ ટેસ્ટિંગ લેબની નોકરી છોડીને પૂજાબેને આ બિઝનેસ શરૂ કર્યો છે.

ખીચડી કેક શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવે છે.

આ કેકમાં લોટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ખીચડી કેક 6 પ્રકારના ફ્લેવર્ડ ટોપિંગ્સની મદદથી બનાવવામાં આવે છે.

આમાં ચોકલેટ સોસ, વેફર બિસ્કીટ, ચોકો ચિપ્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

ખીચડી કેકની કિંમત રૂ.100 છે.

IIM અમદાવાદની સામે પૂજાબેન શાહે સ્ટોલ લગાવ્યો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો