31 વર્ષ જૂની કંપનીએ લોન્ચ કર્યો IPO, મંડી પડો દાવ લગાવવા

આ દિવસોમાં શેરબજારમાં કંપનીઓ ધડાધડ તેમના આઈપીઓ લોન્ચ કરી રહી છે. આ કડીમાં એક અન્ય કંપની ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સે આઈપીઓ લોન્ચ કર્યો છે. 

 ગત શુક્રવારે આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. આ આઈપીઓને પહેલા દિવસે લગભગ 3 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે.

રોકાણકારો 8 ઓક્ટોબર સુધી આઈપીઓમાં રૂપિયા લગાવી શકશે. આવો આઈપીઓ વિશે વિગતમાં જાણીએ.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ આઈપીઓ માટે પ્રતિ શેર 99 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે, જેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. 

એક લોટમાં 1200 શેર છે. તેનો અર્થ છે કે, રોકાણકારોએ ઓછામાંઓછા એક લોટ માટે અરજી કરવી પડશે. જેના માટે 1,18,800 રૂપિયા લગાવવા જરૂરી છે.

1993માં અસ્તિત્વમાં આવેલી ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડને પહેલા ખ્યાતિ એડવાઈઝરી સર્વિસિઝ લિમિટેડના નામથી ઓળખવામાં આવતી હતી. 

આ કંપની ખાદ્ય અને ગેર ખાદ્ય, ઘરેલૂ સામાન સહિત અલગ-અલગ FMCG વસ્તુઓના નિકાસ અને રીપેકેજિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એવરેસ્ટ, પારલે જી, એમડીએચ, ફોર્ચ્યુન, આશીર્વાદ, ગોવર્ધન, બાલાજી વેફર્સ હલ્દીરામ, હિમાલયા, ડવ, કોલગેટ, યૂનિલીવર, ગોદરેઝ ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સના કેટલાક ચર્ચિત ગ્રાહક છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.